વડોદરામાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. પીએમ મોદીના કાર્યક્રમના સ્થળ નજીક રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. વીડિયોમાં એક ઢોર દોડતા આવતા ચાલુ કાર સાથે અથડાયું છે.