સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિવાદમાં આવી છે. અહીંયા વિદ્યાર્થીઓની બેગમાંથી નશીલા પદાર્થ મળી આવ્યા છે.