Amreli: સતત બીજા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
2022-06-09 7 Dailymotion
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીયાના ગ્રામ્ય વિસ્તારોની શેરીઓમાં પાણી વહેતા થયા છે. અહીયાના મોટા ભામદરા, નાળ ગામ, હાડીડા અને ધજડી ગામમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે.