¡Sorpréndeme!

ચિત્તાથી પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભાગતો રહ્યો કૂતરો, પણ પછી શું થયું તે જોઇ લો... Video

2022-06-08 145 Dailymotion

ચિત્તાથી જીવ બચાવવા માટે વલખા મારતા કૂતરાનો એક વીડિયો વાયરલ થયો છે.જેમાં રાતના અંધારામાં અચાનક કુતરા સામે ચિત્તો આવી ચડે છે અને પછી જે પકડાપકડીનો ખેલ ખેલાય છે તે આખો સીસીટીવીમાં કેદ થયો છે