Ahmedabad: નરોડા બ્રિજના લોકાર્પણ પહેલા જ સર્જાયો વિવાદ, પ્રદર્શન કરનારની અટકાયત
2022-06-08 153 Dailymotion
અમદાવાદમાં નરોડા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ વિવાદ સર્જાયો છે. અનુસૂચિત જાતિના લોકોએ આ વિરોધ નોંધાવ્યો છે. બ્રિજનું નામ સંત રોહિતદાસજી કરવાની માંગ કરવામાં આવી છે.