¡Sorpréndeme!

ભગવાનનું મામેરું કરવા માટે મામા પણ આતુર

2022-06-08 2 Dailymotion

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની ઘડીયો ગણાય રહી છે ત્યારે ભગવાનનું મામેરું કરવા માટે મામા પણ આતુર બન્યા છે..આ વર્ષે ભગવન્ન જગન્નાથનું મામેરું કરવાનો અવસર આંબાવાડી વિસ્તારમાં રહેતા પટેલ પરિવારને મળ્યો છે...ત્યારે પટેલ પરિવાર પણ મામેરાની તૈયારીઓમાં લાગી ગયો છે અને ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે ઉત્સાહી છે..