¡Sorpréndeme!

રાજકોટમાં 1.48 કરોડનું ફૂલેકું ફેરવી પેઢી સંચાલક ફરાર થઇ ગયો છે

2022-06-08 344 Dailymotion

રાજકોટના બેડી યાર્ડમાં પેઢીનું ઉઠામણું કર્યું છે. 13 વેપારીઓનું ફૂલેકું ફેરવી પેઢી પર તાળા મારી દીધા છે. 1.48 કરોડનું ફૂલેકું ફેરવી પેઢી સંચાલક ફરાર થઇ ગયો છે. કામધેનું નામની પેઢીને તાળા લાગ્યા છે. વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.