વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફરજીયાત મતદાન કાર્ડ રજુ કરવાનું કહેતા વિવાદ સર્જાયો છે. મતદારકાર્ડ અપલોડ નહીં કરવામાં આવે તો નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે નહીં.