¡Sorpréndeme!

સુરતમાં ST બસ ટિકિટ કૌભાંડનું કનેક્શન રાજકોટ સુધી, કોણ કોણ છે સામેલ?

2022-06-08 9 Dailymotion

સુરતમાં એસટી બસની ટિકિટના કૌભાંડના તાર રાજકોટના ગોંડલ સુધી પહોંચ્યા છે. આરોપીઓમાં ગોંડલના કન્ડક્ટર સહિત બુકિંગ એજન્ટ સામેલ હોવાનું સામે આવ્યું છે.