¡Sorpréndeme!

રાજ્યના આ બે જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં 100 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ

2022-06-08 1 Dailymotion

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચાર મહિનામાં 164 કરોડની વીજ ચોરી પકડાઈ છે. PGVCLના દરોડાને લીધે ચાર મહિનામાં વીજલોસમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે.