બનાસકાંઠામાં કરોડોનું ફુલેકું ફેરવનાર દાની ડેટાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 20 હજાર ગુમાવનાર ડીસાના વિદ્યાર્થીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.