અમદાવાદના નદીપારના વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ રહેશે. અહીંયા વોટર ટેન્ક મેઈન લાઈન શિફ્ટ કરવાની કામગીરી કરવાની હોવાથી બે દિવસ પાણી કાપ રહેશે.