¡Sorpréndeme!

Delhi: આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી, EDની ટીમ ત્રાટકી ઘરે

2022-06-08 9 Dailymotion

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી ઓછું થવાનું નામ લઈ રહી નથી. EDએ સોમવારના રોજ કોલકાતાના કંપની સંબંધિત હવાલાની લેણદેણમાં સત્યેન્દ્ર જૈન, પૂનમ જૈન અને તેના સહયોગીના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં 82 કરોડની રોકડ રકમ હાથ લાગી છે.