¡Sorpréndeme!

મૂસેવાલા હત્યાકાંડના શંકાસ્પદ ગેંગસ્ટરનું સુરત કનેકશન

2022-06-07 450 Dailymotion

મૂસેવાલા હત્યાકાંડના શંકાસ્પદ ગેંગસ્ટરનું સુરત કનેકશન સામે આવ્યું છે. જેમાં આરોપી લોરેન્સ બિશ્નોઇ 2020થી સુરતમાં વોન્ટેડ છે. તથા સુરતમાં પગપેસારો કરવા અમર જ્વેલર્સમાં

ફાયરિંગ કરાવ્યું હતું. તેમજ 24 ફેબ્રુઆરી 2020એ વરાછાના જ્વેલર્સ પર ફાયરિંગ કરાવ્યું હતું. જેમાં ત્રણ ઇસમો પૈકી એક શખ્સ પિસ્ટલ સાથે ઘૂસી આવ્યો હતો. ત્યારે લોરેન્સ બિશ્નોઇના

નામે આડેધડ ફાયરિંગ કર્યું હતું.