¡Sorpréndeme!

જખૌના દરિયા કિનારાથી ફરી રૂપિયા બસો પચાસ કરોડનું હેરોઈન મળી આવ્યું

2022-06-07 133 Dailymotion

જખૌના દરિયા કિનારાથી ફરી રૂપિયા બસો પચાસ કરોડનું હેરોઈન મળી આવ્યું. BSF અને ATSના સંયુક્ત પ્રયાસથી ડ્રગ્સ ઝડપાયું. સમગ્ર મામલાને લઇને DySPએ જણાવ્યું છે કે, 30 મેના રોજ અલ નોમાન બોટ પચાસ કિલો હેરોઈન લઈને જખૌ આવવાની હતી...જેના આધારે સાત પાકિસ્તાનીઓ ઝડપાયા હતા.