ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીમાં થશે વધારો
નૈઋત્યનું ચોમાસુ આગળ વધતા એક્ટિવિટીમાં વધારો
15મી જૂન પહેલા ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા
8,9 જૂને રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
દક્ષિણ ગુજરાતમાં 8,9 જૂને વરસાદની આગાહી
વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી