¡Sorpréndeme!

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા

2022-06-05 161 Dailymotion

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે...જે અંતર્ગત જગન્નાથ મંદિરમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી... જેમાં શહેરના તમામ PI, SP, DCP, JCP હાજર રહ્યાં હતા....અને બેઠક બાદ 100 ઉચ્ચ અધિકારીઓ સાથે શહેર પોલીસ કમિશનરે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતુ....તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારો વિશે સ્થાનિક અઘિકારીએ કમિશનરને માહિતગાર કર્યા હતા.