¡Sorpréndeme!

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા બાળકો ગરબે ઘૂમ્યા

2022-06-04 1,029 Dailymotion

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં વિદ્યાર્થીઓનું પાઘડી બાંધી સ્વાગત કરાયું હતું. તેમજ કેટલીક શાળાઓમાં બાળકોએ પરિણામ સારું આવતા ગરબા કર્યા હતા.