¡Sorpréndeme!

દીપડો રહેણાકી વિસ્તાર નજીક રહેતો હોવાથી ફફડાટ ફેલાયો

2022-06-03 792 Dailymotion

અમરેલી-સાવરકુંડલાના મહુવા રોડ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. ગઈકાલે શ્વાનનો શિકાર કરી દીપડો શિકારને ઢસડી લઈ જતો સીસીટીવી કેમરામાં કેદ થયો છે. તેમાં

સાવરકુંડલાના રહેણાંકી વિસ્તાર નજીક દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. શિકારને વહેલી સવારે 5 વાગ્યે ઢસડીને લઇ જતો હતો. અગાઉ પણ રાજા કોટનની દીવાલ પર દીપડો બેસેલ હોય

તેવો વીડિયો વાયરલ થયો છે.