¡Sorpréndeme!

ભાજપમાં ભળેલા હાર્દિક પટેલનો અનોખો વિરોધ

2022-06-02 1,068 Dailymotion

2015માં પાટીદાર અનામત આંદોલનના નામે ભાજપ સરકારની સામે પડનારો હાર્દિક પટેલે આજે સીઆર પાટીલની હાજરીમાં કમલમ ખાતે કેસરિયા કરી લીધા છે. જો કે હાર્દિક પટેલના ભાજપમાં સામેલ થયા પહેલા પાર્ટીના નેતાઓમાં વિરોધના સુર ઉઠ્યા હતા. જો કે હવે જ્યારે હાર્દિક ભાજપમાં જોડાઈ ગયો છે, ત્યારે અનામત આંદોલન સમયના તેના સાથીઓ વિરોધ કરી રહ્યાં છે. અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર હાર્દિક પટેલનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.