¡Sorpréndeme!

Shweta Brahmbhatt સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

2022-06-02 1,018 Dailymotion

એક પછી એક કોંગ્રેસના નેતાઓ ૨૦૨૨ ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે ત્યારે ૨૦૧૭માં મણીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા લડી ચૂકેલા શ્વેતા બ્રહ્મભટ્ટ બીજું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પાર્ટીમાં જોડાતા પહેલા પણ શ્વેતા બ્રહ્મભટ્ટે પણ અન્ય નેતાની જેમ કોંગ્રેસમાં જૂથવાદ હોવાના આક્ષેપ કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કાર્યશૈલી તેમજ ભાજપની પદ્ધતિ તેમજ વિકાસકાર્યો થી પ્રભાવિત થઈ હોવાનું નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ ૨૦૧૭માં ભાજપનો ગઢ ગણાતી મણીનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમની હાર થઇ હતી.