¡Sorpréndeme!

હાર્દિકનો વિરોધ કરત યુવાનોને પોલીસે કમલમની બહારથી ઉપાડ્યા

2022-06-02 565 Dailymotion

હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો કર્યો છે. જેમાં હાર્દિક કમલમ જતા હાર્દિકનો વિરોધ કરતા યુવાનોને પોલીસે કમલમની બહારથી

ઉપાડ્યા છે. જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યાં છે.