¡Sorpréndeme!

જૂનાગઢ પોલીસે કુલ 5.50 લાખના મુદ્દા માલ સાથે કરી ધરપકડ

2022-06-02 183 Dailymotion

જૂનાગઢમાં ધરારનગર વિસ્તારમાંથી નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો. છેલ્લા કેટલાય સમયથી નશીલા માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ પોલીસે કુલ 5.50 લાખના મુદ્દા માલ સાથે અગાઉ બે વખત ખુનના કેસમાં સંડોવાયેલ આરોપી સાગરની ધરપકડ કરી છે.