¡Sorpréndeme!

હાર્દિક અને શ્વેતા બ્રહ્મભટ્ટ જોડાશે ભાજપમાં

2022-06-02 183 Dailymotion

આજે હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે. જેમાં હાર્દિક અને શ્વેતા બ્રહ્મભટ્ટ અલગ અલગ સમયે ભાજપમાં જોડાશે. તેમાં શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે, હાર્દિક પટેલ 12 વાગ્યે

ભાજપમાં જોડાશે. તેમજ અગાઉ બંનેનું એક જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી થયું હતું.