¡Sorpréndeme!

સુરતમાં સરકારી બસની ટિકીટનું કૌભાંડ સામે આવ્યું

2022-05-31 305 Dailymotion

સુરતમાં સરકારી બસની ટિકીટનું કૌભાંડ સામે આવ્યું છે. ડેપો મેનેજરના IDથી રૂ. 25 લાખની ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે. તથા ડેપો મેનેજરે ID પાસવર્ડ ચેક કરતાં કૌભાંડ બહાર

આવ્યું છે. તેમાં મેનેજરની ભૂલના કારણે સુરત ડેપોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. તેમજ કૌભાંડ બાબતે મેનેજર પાસે ડિટેઈલ રિપોર્ટ મંગાવ્યો છે. જેમાં રિપોર્ટ બાદ કાયદેસરની

કાર્યવાહી થશે.