¡Sorpréndeme!

ચૂંટણી પહેલાનો રાજકીય ચોપાટ...આદિવાસી વૉટબેંક પર સૌની નજર

2022-05-30 56 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે રાજકીય રંગ જામ્યો છે, ત્યારે સૌ કોઈની નજર આદિવાસી વોટબેંક ઉપર છે. રાજ્યમાં 15 ટકા વસ્તી ધરાવતી આદિવાસી વોટબેંકનું રાજકીય દ્રષ્ટિએ આગવું મહત્ત્વ છે. ગુજરાત વિધાનસભાની 38 ટકા બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ છે.