¡Sorpréndeme!

અરવલ્લીમાં ભૂખ હડતાળ યથાવત

2022-05-30 138 Dailymotion

અરવલ્લીમાં ભૂખ હડતાળ યથાવત છે અને બીજા દિવસે પણ ભિલોડાના જનાલી ગામે નવું PHC સેન્ટર બનાવવા માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે, આ PHC સેન્ટરનો લાભ 12 ગામના લગભગ 20 હજારથી પણ વધુ લોકો લે છે પરંતુ હાલ PHC સેન્ટર જર્જરિત હાલતમાં હોવાથી તેને નવું બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સંમયમાં જિલ્લા કલેક્ટરની વિઝીટની પણ સંભાવનાઓ છે...