¡Sorpréndeme!

આઇપીએલ ફાઇનલમા ગુજરાત ટાઇટન્સની જીત બાદ રોડ શો

2022-05-30 1 Dailymotion

અમદાવાદમાં IPLની જીત બાદ રોડ શો કરવા આયોજન કરવામાં આવ્યું, રોડ શો માટે પોલીસ પાસેથી મંજૂરી મળી ગઈ છે હવે ઉસ્માનપુરા હયાત હોટલ થી શરૂ થઈ એલિસબ્રિજ રિવરફ્રન્ટ સુધી કુલ 6 કિલોમીટરનો રોડ શો યોજાશે, 3 કિલોમિટર જતા અને વળતા બે રૂટમાં ગુજરાતની ટીમ ઓપન બસમાં 5.30 થી 6 વાગ્યા સુધી રહેશે અને બંદોબસ્તમાં ડીસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધી પુરતો બંદોબસ્ત રહેશે ભીડ એકઠી ન થાય તે હેતુ થી પુરતો બંદોબસ્ત રહેશે, જેના માટે આશ્રમ રોડ પર વાહન ડાયવર્ઝન કરવામા આવ્યા છે. તે પહેલા ગુજરાત ટાયટન્સ ની ટીમ સીએમ ને મળવા જશે અને ત્યાંથી સીધા રોડ શો મા આવશે...