ગુજરાત ટાઈટન્સની ટીમે રોડ શો કરવા માંગી પરમિશન માંગી હતી. જેમાં ઉસ્માનપુરા હોટલ હયાતથી રિવરફ્રન્ટ વિશ્વકુંજ સુધી રોડ-શો સાંજના 5 વાગ્યે યોજાશે. તેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને રોડનું પ્રસ્થાન કરાવશે.