¡Sorpréndeme!

અમદાવાદ: ગુજરાત ટાઈટન્સના રોડ-શો અંગે પોલીસ કમિશનરે આપી ખાસ માહિતી

2022-05-30 663 Dailymotion

ગુજરાત ટાઈટન્સની ટીમે રોડ શો કરવા માંગી પરમિશન માંગી હતી. જેમાં ઉસ્માનપુરા હોટલ હયાતથી રિવરફ્રન્ટ વિશ્વકુંજ સુધી રોડ-શો સાંજના 5 વાગ્યે યોજાશે. તેમાં સીએમ ભુપેન્દ્ર

પટેલ લીલી ઝંડી આપીને રોડનું પ્રસ્થાન કરાવશે. અમદાવાદમાં


આઇપીએલ 15ની ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઈટન્સની ટીમે 7 વિકેટ વિજય મેળવ્યો છે. ત્યારે

ગુજરાતની ટીમ આઇપીએલમાં પહેલીવાર એન્ટ્રી કરી અને વિજેતા બની છે જેને લઈને ગુજરાત ટાઈટન્સના ચાહકો સાથે સેલિબ્રેશન કરવા માટે ગુજરાત ટાઈટન્સની ટીમ દ્વારા રોડ શો

કરાશે.