ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન શુભમન ગિલનો વિનિંગ શોર્ટ જોવા જેવો રહ્યો હતો. તેમાં
અમદાવાદ
ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 12 બોલમાં ચાર રનની જરૂર હતી. ત્યારે ગુજરાત
ટાઇટન્સના શુભમન ગિલએ સિક્સ મારીને મેચ જીતાડી હતી. તેનો આ વિનિંગ શોર્ટનો વીડિયો ઉતારીને દર્શકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.