¡Sorpréndeme!

દેશમાં 3 દિવસ વહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન

2022-05-30 994 Dailymotion

દેશમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. જેમાં દક્ષિણ તમિલનાડુ અને બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે. તેમાં નૈઋત્યુના ચોમાસાની હવામાન વિભાગે જાહેરાત કરી હતી. તથા કેરળમાં

નૈઋત્યુના ચોમાસાની જાહેરાત થઇ ગઇ છે. તેથી દેશમાં 3 દિવસ વહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ છે.