¡Sorpréndeme!

આજે રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે રમાશે મેચ

2022-05-27 55 Dailymotion

આજે અમદાવાદમાં IPLની ક્વોલિફાયર - 2 મેચ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ. રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે રમાશે મેચ. વિજેતા બનનાર ટીમ GT સામે ફાઈનલમાં રમશે.