¡Sorpréndeme!

સુરત પોલીસમાં ફરજ બજાવતા 7 PSI અનફિટ જાહેર

2022-05-27 283 Dailymotion

અનફિટ હોવાના તબીબી સર્ટિફિકેટને લઇ પોલીસવડામાં શંકા જાગી
શંકા જતા પોલીસ અધિકારીએ તપાસનો આદેશ કર્યો
મેડિકલ સર્ટિફિકેટ ખોટી રીતે આપ્યા હોવાની શંકા ઉભી થઇ
તપાસમાં પીએસઆઈની સાથે ડોકટર પણ ભેરવાશે
PSIને નોકરી દરમિયાન 3 મહિના કમાન્ડો ટ્રેનિંગ હોય છે
ટ્રેનિંગમાંથી છટકવા સર્ટિફિકેટ મુકાયાની આશંકા