સમગ્ર શિક્ષા અંતર્ગત કરાર આધારીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 3 કેટેગરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે 1500 જગ્યાઓ માટે
સ્પેશિયલ એજયુકેટરની ભરતી કરવામાં આવશે. 8 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. મહત્વનું છે કે કામ ચલાઉ ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે.