આજે 125 ગામોના હજારો ખેડૂતોની મહારેલી મહારેલીને લઈ ખેડૂતોએ લગ્નની તારીખો બદલી મહારેલીને વડગામના સ્થાનિક વેપારીઓનું મળ્યું સમર્થન વેપારીઓ વેપાર રોજગાર બંધ રાખી જોડાશે મહારેલીમાં