¡Sorpréndeme!

દરિયામાં દુબતા બે યુવકોને પોલીસ કર્મીઓએ બચાવ્યા

2022-05-25 24 Dailymotion

દમણના દરિયામાં દુબતા બે યુવકોને પોલીસ કર્મીઓએ બચાવ્યા છે. જીવ જોખમમાં મૂકી બંન્ને પર્યટકોના જીવ બચાવ્યા છે. યુવકો દમણના દરિયામાં નાહવા ગયા હતા.