¡Sorpréndeme!

સુરતના યુવકનો ખતરનાક સ્ટંટ કરતો વીડિયો વાયરલ

2022-05-25 396 Dailymotion

સુરતના યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવકે અલગ અલગ જગ્યાઓ પર સ્ટંટ કર્યો છે. તેમાં બ્રિજ, ચાલુ કાર, બિલ્ડિંગ પર સ્ટંટ કર્યો છે. તેમજ પોલીસે આવા સ્ટંટ

નહીં કરવાની લોકોને કડક સૂચના આપી છે. તેમાં યુવક વેસુ વિસ્તારનો રહેવાસી છે. યુવક અન્ય લોકોને એવા ખતરનાક સ્ટંટ શીખવાડે છે. તથા સ્ટંટના વીડિયો વાઈરલ થવા છતાં કોઈ

કાર્યવાહી થઇ નથી. જો આ સ્ટંટ શીખી કોઈનો જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની યુવકની કે તંત્રની?