ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈ મોટા સમાચાર નરેશ પટેલ આજે નહીં કરે કોઈ જાહેરાત માત્ર પત્રકારો સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ તારીખ પે તારીખ બાદ હળવા મને નરેશ પટેલ કરશે ચર્ચા નરેશ પટેલ એક પણ પાર્ટીમાં નહીં જોડાય : સૂત્ર