¡Sorpréndeme!

ગુજરાતના વાતાવરણમાં પલટો, રાજકોટ-ચોટીલામાં વરસાદી ઝાપટા

2022-05-24 1 Dailymotion

એક તરફ ગુજરાતમાં નાગરિકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને રાજકોટ અને ચોટીલામાં વરસાદી માહોલ છવાયો છે.