મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ રાઠડા બેટ ગામે જાન લઈને નાવડીમાં બેસીને જતા વરરાજા નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો