¡Sorpréndeme!

ખેડામાં બોગસ કંપની ચલાવીને 200 કરોડનું ફુલેકુ

2022-05-24 548 Dailymotion

ખેડામાં બોગસ કંપની ચલાવીને 200 કરોડનું ફુલેકુ કરનારને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે. જે બાદમાં ખેડા પોલીસ દ્વારા નડીયાદ લાવવામાં આવ્યો છે. તેની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માસ્ટર સોલ્યુશન નામની કંપની બનાવીને રાહુલ વાઘેલાએ લોકો સાથે છેતરપિંડી કરી હતી.