¡Sorpréndeme!

બુટલેગર વાસુએ અપનાવ્યો નવો રસ્તો

2022-05-23 1 Dailymotion

અમદાવાદમાં બુટલેગરે નવો રસ્તો અપનાવ્યો છે. જેમાં પોલીસની પ્લેટ અને સિમ્બોલ લગાવી દારુની હેરાફેરી કરવામાં આવતી હતી. તેમાં અમરાઈવાડીના નામચીન બુટલેગરને દારૂ સાથે

PCBએ પકડ્યો છે. તેમજ ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો.