અમદાવાદમાં ભારતી આશ્રમ વિવાદ કેસમાં ધરપકડથી બચવા ઋષિ ભારતી કોર્ટના શરણે ગયા છે. જેમાં ઋષી ભારતીએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમાં કોર્ટે અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી છે. જેમાં કોર્ટે અધિકારીઓને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.