Rajkot માં જિલ્લા ભાજપના મહામંત્રીના દીકરાએ ફાયરિંગ કરવાની આપી ધમકી
2022-05-23 298 Dailymotion
રાજકોટમાં જિલ્લા ભાજપના મહામંત્રીના દીકરાએ ફાયરિંગ કરવાની ધમકી આપી છે. મહામંત્રીના પુત્ર સુરેશ ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સગા માસા સાથે નાણાંને લઈ બોલાચાલી થઈ હતી.