ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં જર્જરીત મકાનોનો સર્વે બાકી છે. તંત્ર દ્વારા જર્જરિત મકાનોને માત્ર નોટિસ પાઠવી સંતોષ માનવામાં આવી રહ્યો છે.