¡Sorpréndeme!

સફારી પાર્કમાં સિંહબાળનો મોજમસ્તી કરતો વીડિયો વાયરલ

2022-05-23 502 Dailymotion

અમરેલી-ધારીના સફારી પાર્કમાં સિંહબાળનો મોજમસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધારીના સફારીપાર્કમાં 2 સિંહબાળના જન્મબાદ ખુલ્લા મુકવામાં આવેલા સિંહબાળો મસ્તીએ

ચડ્યા છે. તેમાં પીવાના પાણીના કુંડમાં લાકડાના ટુકડા જોડે ગેલ કરતા સિંહબાળો જોવા મળ્યા છે. ડાલામથ્થા સિંહ-સિંહણ જોડે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સિંહબાળો બન્યા છે.
વેકેશનના સમયમાં સફારીપાર્કમાં પર્યટકોના ઘસારો જોવા મળે છે. તેમાં સિંહ બેલડી સંગાથે સિંહબાળોએ સફારીપાર્કની રોનક વધારી છે.
સિંહબાળની મોજમસ્તી કરતો વીડિયો પર્યટકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે.