¡Sorpréndeme!

કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ

2022-05-23 221 Dailymotion

થોડા જ દિવસોમાં ચોમાસું બેસવા જઈ રહ્યું છે.. ત્યારે સુરતમાં પહેલાથી જ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે.. સુરતમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે... સુરતના વેસુ, અલથાન, VIP રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ આવતા સુરતમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે... જેને કારણે સૂકા પવનો અને બફારાથી સુરતીઓને રાહત મળી છે... ત્યારે હવામાન વિભાગે 25 મે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે...