¡Sorpréndeme!

રાજકોટ પોલીસને પડકાર ફેંકતો સ્ટંટમેન

2022-05-22 598 Dailymotion

રાજકોટમાં છુટ્ટા હાથે સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વેલનાથ પુલ પર રાજકોટ પોલીસને પડકાર ફેંકતો સ્ટંટમેન જોવા મળ્યો છે. તેમાં GJ03DP787 નંબરના

બાઈક ચાલકો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અગાઉ જામનગર હાઈવે પર સ્ટંટ કરતા યુવકનું મોત થયું હતુ.