¡Sorpréndeme!

Bhujના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા

2022-05-22 1 Dailymotion

2001ના ભૂકંપ બાદ ભુજને રીંગ રોડની ભેટ મળી હતી. જે હાલ અત્યંત દયનીય હાલતમાં છે. મોટા ભાગના રિંગરોડ પર બાવળની ઝાડીનું સામ્રાજય જોવા મળી રહયું છે. અને કચરાના

ઢગલા પણ પડ્યાં છે. આવા સંજોગોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે સવાલ ઉભો થઇ રહ્યો છે.